હાલ ચાલી રહેલા ઇસ્લામ ના સૌ થી મોટા પર્વ ઈદ એ મિલાદ નો જશ્ન સમગ્ર દુનિયામાં માનવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાનું સંધાણા ગામેં એક આગવી ઓઢખ ઉભી કરી છે આ તહેવાર દરમિયાન .સમગ્ર ગામ ને રોશની ની ઝગમગાટ કરી દેવામાં આવે છે તેમજ અહીં બનવેલા થર્મોકોલ ની કલાકૃતિઓ અને અતિ સુંદર ગેટ લોકો નું મન મોહી લે છે .ખાસ કરી અહીં .અરબ દેશો ..તુર્કી .મલેશિયા .અને મસ્જિદ એ નબવી ની મસ્જિદો આબેહૂબ બનાવા માં આવે છે .આ કાર્ય મા સમગ ગામ ના યુવાનો 3 મહિના પેહલા થી લાગી જાય છે ..ઈદ એ મિલાદ ના બે દિવસ ગુજરાત ભર માંથી હજારો લોકો આ મનજર નિહાળવા પધારે છે ..રિપોર્ટ ઈરફાન મલેક
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી
દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી
સિંધવા સેનવા સમાજ સંગઠન દ્વારા ચોપડા કંપાસ પેન નું વિતરણ કરવામાં આવ્યું..
*સિંધવા સેનવા સમાજ સંગઠન ગૃપ દ્વારા આજરોજ તા:- ૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવારે જે બાળકો શિક્ષણમાં આગળ વધે...
Two ULFA(I) linkman apprehended with arms
RUPAI BATTALION APPREHENDS TWO ULFA(I) LINKMEN WITH WEAPONS IN TINSUKIA, UPPER ASSAM...
MCMC અંતર્ગત ટીવી ચેનલ વિડિયો મોનીટરીંગ કામગીરી
માર્ગદર્શન તાલીમ બેઠક સંપન્ન
અમરેલી, તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લા પંચાયત ખાતે MCMC તાલીમ બેઠક યોજવામાં આવી હતી....