હાલ ચાલી રહેલા ઇસ્લામ ના સૌ થી મોટા પર્વ ઈદ એ મિલાદ નો જશ્ન સમગ્ર દુનિયામાં માનવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાનું સંધાણા ગામેં   એક આગવી ઓઢખ ઉભી કરી છે આ તહેવાર દરમિયાન .સમગ્ર ગામ ને રોશની ની ઝગમગાટ કરી દેવામાં આવે છે તેમજ અહીં બનવેલા થર્મોકોલ ની કલાકૃતિઓ અને અતિ સુંદર ગેટ લોકો નું મન મોહી લે છે .ખાસ કરી અહીં .અરબ દેશો ..તુર્કી .મલેશિયા .અને મસ્જિદ એ નબવી ની મસ્જિદો આબેહૂબ બનાવા માં આવે છે .આ કાર્ય મા સમગ ગામ ના યુવાનો 3 મહિના પેહલા થી લાગી જાય છે ..ઈદ એ મિલાદ ના બે દિવસ ગુજરાત ભર માંથી હજારો લોકો આ મનજર નિહાળવા પધારે છે ..રિપોર્ટ ઈરફાન મલેક