ગત રોજ ઈદ એ મિલાદ ના પર્વે પર મહુધા તાલુકાના ડડુસર ગામના યુવાનો દ્વારા ગામની ભાગોળ માં આવેલા 20 ફૂટ ઊંડા તળાવ મા મુંબઈ સ્થિત હાજી અલી સરકાર નો આબેહૂબ રોજો પાણી ની ઉપર બનાવી લોકો ને આકર્ષિત કર્યા હતા 

આ કાર્ય મા ગામના યંગ કમિટી ના  આશરે 50 થી વધુ યુવાનો તેમજ પૂર્વ સરપંચ .કાલુ ભાઈ ..નઝીર વહેપારી ..સાબિર ભાઈ ..અઝહરુદ્દીન અને ઈમ્તિયાઝ બેલીમ દ્વારા એક મહિના ની સખત મહેનત ને જોખમ ઉઠાવી આ કાર્ય પૂર્ણ કરી લોકો નું મન મોહયું હતું 

રિપોર્ટ ઈરફાન મલેક