ભારત દેશમાં આઝાદીકા અમુત મહોત્સવના 75 વર્ષના પૂર્ણ થયાના આરંભેઆજથી દેશમાં દરેક જણ એવું વિચારો કે ૧૪ મી અને ૧૫ મી ઓગસ્ટ ના દિવસો આજથી ચાલું થઈ ગયા છે..
હર ઘર તિરંગાનુ મહત્વ:
તમારે શું કરવાનું છે?
દરેક ઘરની ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને તે રંગોમાં કેસરી રંગ ઉપર રાખવો જોઈએ એ આપણી અંદર ની શક્તિ અને સાહસ નું પ્રતિનિધિત્વ કરે છે,એવી શક્તિ જે માનવ કલ્યાણ માટે હોય,એવું સાહસ જેનાથી આપણો પરીવાર અને દેશ ની સરહદો સુરક્ષિત રહે.. મધ્યમ ભાગ છે સફેદ જે ઈમાનદારી,પવિત્રતા,અને શાંતિ દર્શાવે છે.અશોક ચક્ર ના ૨૪ આરા જીવન ની ગતિ,અને દિવસ ના કલાક દર્શાવે છે,
નીચે જે લીલો રંગ છે તે સમૃદ્ધિ,ફળદ્રુપતા,અને વિકાસ નો સંદેશ આપે છે જે આપણે આત્મ નિર્ભરતા તરફ લઈ જશે..
એક ઘર,એક રાષ્ટ્ર,એક વિચાર,એકતા,શક્તિ, ઉદેશ્ય નું
પ્રતિક છે આપણો રાષ્ટ્ર ધ્વજ..
મુસ્કાન ન્યૂઝ
ગુજરાત
ભારત માતા કી જય