અમરેલીના સાવરકુંડલા ખાતે જશ્ને ઇદે મિલાદ ની જુલૂસ નીકાળી મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઊજવણી કરાઈ ....
મુસ્લીમ સમાજના ધર્મગુરુ સૈયદ દાદાબાપુ કાદરી ની ઉપસ્થિતિ વચ્ચે મુસ્લીમ સમાજે શાનો સોકત થી ઊજવણી કરાઈ...
સાવરકુંડલા ખાતે મુસ્લીમ સમાજ દ્વારા પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઇદ મનાવી વિવિઘ રિતે સમગ્ર શહેર મા નીયાઝો વેચી ગરીબોની મદદો કરી અબોલ પશુઓની સેવા અને ઈબાદત કરી જસને ઈદે મિલાદુનનબી ની ઉજવણી કરી હતી ...
શહેર ના લીમડી ચોક થી લઈ મેન બજાર ગાંધી ચોક મણીભાઈ ચોક નાવલી ચોક જૂના બસ્ટેન્ડ પોલીસ સ્ટેશન ગોન્દ્રા વિસ્તાર પઠાણ ફળી આઝાદ ચોક સહીત કેટલાક વિસ્તારો પરથી મુસ્લીમ સમાજ દ્વારા જુલૂસ નીકળી ભાઈ ચારાની લાગણી થી તહેવાર ઉજવ્યો હતો..