જુનાડીસાના પનોતા પુત્ર ૫.પૂ. સંતશ્રી મિથિલાબિહારીદાસજી મહારાજ (અયોઘ્યા ધામ)ના પુનિત પગલાંનું ગુરૂપૂજન તેમજ ગંગામાની વાડીના લોકાર્પણ પ્રસંગે આજે જુનાડીસા ખાતે ભવ્ય કાર્યક્રમ શોભાયાત્રા યોજાઈ..
આ પ્રસંગે ગુજરાત સરકારના માન. મંત્રીશ્રી કીતીઁસિંહજી વાધેલા સાહેબ ,માન.રાજ્ય સભાસાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા સાહેબ બનાસકાંઠાના સાંસદ માન.શ્રી પરબતભાઈ પટેલ સાહેબ,ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર,રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય શ્રીમતી ડાઁ રાજુલબેન દેસાઈ ,તેમજ સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા…