જુનાગઢમાં અત્યારે બપોરના 3  30 વાગ્યાથી ફરીવાર ધમાકેદાર મેઘરાજાની

એન્ટ્રી થતા વરસાદ શરૂ થયો છે છેલ્લા કેટલાય દિવસથી શહેર તેમજ

જિલ્લામાં અસહ્ય બફારો અને ઉકળાટ બાદ આજે વરસાદ તૂટી પડ્યો છે,

જો કે ગઈ કાલથીજ વરસાદી માહોલ છવાયો હતો

વરસાદની શરૂઆત થતાજ લોકોએ બફારાથી રાહત અનુભવી હતી,

હાલ વરસાદ વધુ સારો પડે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે તેમ લોકો

જણાવી રહ્યા છે

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ