આજ રોજ ઇસ્લામ ધર્મ પેયગમ્બર હજરત મોહમદ .મુસ્તફા .સ.અ .વ. ના જન્મદિવસ એટલે ઈદ એ મિલાદ ના પર્વ પર કઠલાલ ભાજપ પરિવાર અને નગરપાલિકા પરિવાર દ્વારા તમામ મુસ્લિમ ભાઈ ઓ નું સ્વાગત કરી .સરબત અને ઠંડા પીણાં ના સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું
કઠલાલ ભાજપ અને નગરપાલિકા પરિવાર દ્વારા ઈદ એ મિલાદ ના પર્વે પર મુસ્લિમ બિરાદરો નું સ્વાગત કરવામાં આવ્યું

