આજ રોજ ઇસ્લામ ના સોં થી પર્વ ઈદ એ મિલાદ નું ઝુલુસ ધામધૂમ થી નીકળ્યું મહુધા ના .પી આઈ. કે એસ .દવે સાહેબ તેમજ પીર હનીફ બાપુ તેમજ મહુધા ના તમામ મુસ્લિમ આગેવાનો સાથે ઝુલુસ ને પ્રસ્થાન કરવામાં આવ્યું 

ઝુલુસ ના હજારો ની સંખ્યા મા લોકો જોડાયા તેમજ. ડીજે .નાત પાર્ટી ..સિદી બાદશાહ પાર્ટી એની ઢોલ તાસા પાર્ટી એ આકર્ષણ જમાવ્યું હતું .રિપોર્ટ ઈરફાન મલેક