નડિયાદ તાલુકાના વીણા ખાતે ઈદ એ મિલાદ ની આગલી રાત્રે જલસા નો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો જેમાં નાની ઉમર ના બાળકો એ ભાગ લીધો હતો
તેઓ દ્વારા નાત શરીફ. કલામ .ને તકરીર કરવામાં આવી હતી .વીણા કમિટી દ્વારા બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહન આપ્યું હતું
રિપોર્ટ .ઈરફાન મલેક