અરવલ્લી: મોડાસાના ટીંટોઇ ગામના 'દૈવિક' સોનીનું નિધન

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દેવાંગ સોનીનો પાંચ માસનો દૈવિક S.M.A. - 1 બીમારીથી હતો પીડિત

મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બે દિવસ પહેલા અપાયો હતો ડિસ્ચાર્જ

ડિસ્ચાર્જ કરાયા બાદ દૈવીકનું નિધન

લાખો લોકોએ કરી હતી દૈવિક માટે પ્રાર્થના

દૈવિકના નિધનથી પરિવારજનો અને લોકોમાં શોકનો માહોલ

દૈવીકને બચાવવા માટે લોકોએ સોશ્યલ મીડિયા પર છેડયું હતું અભિયાન

દૈવિકની સારવારના ઈન્જેકશન માટે 16 કરોડની હતી જરૂરિયાત

રિપોટ  .ઈરફાન મલેક