મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસની ઉજવણી

આજ રોજ મહુવાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસ નિમિત્તે મહુવા શાળા નંબર પાંચ માં શાળાની વિદ્યાર્થીઓ હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને મહુવા જનરલ હોસ્પિટલ મા દર્દીઓ ને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મહુવા ના બપુર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા ,મહિલા મોરચાના સભ્ય,યુવા મોરચાના સભ્ય અને મહુવા નગરપાલિકાના ચેરમેન શ્રી ઓ હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મ ને વધાવ્યો હતો

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર