તારીખ 9 /10/ 2022 ના રોજ ઈદે મિલાદ તહેવાર શાંતિપૂર્વક ઉજવાય તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા ગાંધીધામ એડમિશન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા