રાત્રે સિહોરના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા અને ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે, આકાશમાં વાદળાઓ ઘેરાયા છે આ લખાઈ છે ત્યારે રાત્રે 8/56 વાગ્યે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે, વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં છે ભાવનગર શહેરમાં સાંજના 7 કલાકે એકાએક ધોધમાર વરસાદ શહેસ્ના અનેક વિસ્તારોમાં શરૂ થયો હતો.મેઘરાજા જાણે આજે તોફાની ઇનિંગ રમવાના મૂડ માં હોય એમ ધોધમાર વરસતા શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા.સાંજનો સમય હોય લોકો પોતાની નોકરી કે કામે થી પરત ફરતા હોય ત્યારે એકાએક વરસાદી માહોલ વચ્ચે તેઓ પણ વરસાદની મજા લેતા નજરે પડ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન
Instagram पर अब आपकी रील होगी वायरल, पब्लिश करने से पहले ही जानें कैसी रहेगी परफॉर्मेंस
Instagram Trail Reels आए दिन इंस्टाग्राम यूजर्स को सुविधा देने के लिए नए अपडेट लाता है। अब...
ડીસાના માલગઢની આદર્શ હાઇસ્કૂલમાં સલાડ ફેસ્ટિવલ ઉજવાયો
કુપોષણના શ્રાપથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવા માટે આજે બનાસકાંઠાની એક શાળાના વિદ્યાર્થીઓએ નવતર...
દશેરા નિમિત્તે, શ્રી સાઇ પરિવાર પુનિયાદ ધ્વારા સતત ૧૬ મી ,શ્રી સાંઇ પાલખીયાત્રા યોજાઇ.
દશેરા નિમિત્તે, શ્રી સાઇ પરિવાર પુનિયાદ ધ્વારા સતત ૧૬ મી ,શ્રી સાંઇ પાલખીયાત્રા યોજાઇ.