આજરોજ આમ આદમી પાર્ટી દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી દ્વારા સવારે 10:00 વાગે રાંટીલા ખાતે, ગણેશભાઈ વણકર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી જેમાં આ તમામ ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભેમાભાઈ ચૌધરીને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ખાત્રી આપી હતી.