October 8, 2022 વડોદરા શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને મહિલા અને બાળ કલ્યાણના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા કુલ રૂ. 67.10 લાખ ખર્ચે કાર્પેટ સિલકોટ તથા વાઈડનીંગ રોડની કામગીરીના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સ્ટેન્ડિંગ ચેરમેન ડો હિતેન્દ્રભાઈ પટેલ, સાથીકાઉન્સિલર, વોર્ડ પ્રમુખ , મહામંત્રી , વિવિધ મોરચા તથા પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યાં