સુરત શહેર મહાનગરપાલિકા એ ઉધના ખાતે સર્વિસરોડ ખુલ્લો મુક્યો હતો.
ઉધના નવસારી મેઈન રોડ પર ટી. પી 2 બી. આર. સી. ની સામે ગણા સમય થી સર્વિસ રોડના કબજા ને લઈને વિવાદ હતો તે વિવાદિત જગ્યા નુ સુરત મહાનગર પાલિકાએ કાયદેસર કબજો લઈ ત્યાં સર્વિસ રોડ બનાવવાનું કામ પૂર્ણ કર્યું. જાહેરહિત માટે રસ્તાનો ઉપયોગી થઈ શકે તેના માટે ખુલો મુકાયો હતો.