સુરત શહેરના બારડોલી બેડી ફળિયાને જોડતા નવીન બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બારડોલી ના મઢી ખાતે બેડી ફળિયા થી બારડોલી ને જોડતા બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ ના લોકાર્પણ માં મહુવા ના ધારાસભ્ય મોહન ઢોંડિયા અને બારડોલી ના ધારાસભ્ય ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા. મહુવા ના ધારાસભ્ય મોહન ઢોડિયા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિકો રહ્યા હજાર.