નવરાત્રીની રાતોમાં રામલીલા, ધાર્મીક, સામાજીક અને એતિહાસિક ભવાઈ, વેશભુષા, રાસ ગરબા, અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ મંડળ દ્વારા લવાતા સામુહિક રાસના સ્થાને હવે ઝડપી જમાનાની સાથ કદમ ભીડવવા ડીસ્કો ડાંડીયાએ સ્થાન પ્રાસ કર્યું છે સિહોર શહેરમાં ગુજરાતમાં તો ઠીક પણ ભારતમાં કયાંય નહીં કઢાતી હાય તેટલી સંખ્યામાં માં કાલીકાની વશભુષા અહીં કાઢવામાં આવે છે. પરેપરાથી ચાલી આવતી માન્યતા મુજબ નવરાત્રીની નવ નિવસના અંતે દશેરાની મોડી રાત્રે માતાજીના ભુવાઓ દ્રારા કાલીકા કાઢવામાં આવે છે. એતિહાસિક માન્યતા મુજબ પૃથ્વી પર અસુરી તત્વોનો ત્રાસ વધી જવાથી દેવી દેવતાઓ ત્રાહીમામ પોકારી ગયેલા ત્યારે દેવોમાંથી જે શકિતપુંજનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યા તેને મહાકાલીકા કહવામાં આવે છે. મહાકાળી માતાને કાહતી વખતે માતાજીના રક્ષણાર્થે એક બાજુ વીર રક્ષક તરીકે હાજર રહે છે. વીર રાખડીબંધ ભુવો હોય તેમને બનાવવામાં આવે છે. બાદમાં સ્મશાનમાં જવા માટ પ્રસ્થાન કર છે. ડાક અને ઝાંજના અવાજા સાથે પ્રયાણ થાય છે. જા કોઈ ઠેકાણે ચાર રસ્તા આવે તો ત્યાં ચાચર પુરવામાં આવે છે. એટલે કેઆ રસ્તામાં જો કાઈ નડતર, મેલુ, કામણ, કુટણ હોય તો તે લેતા જાય છે. તેવી ધાર્મિક માન્યતા પ્રવર્તે છે. આ સમય જો કોઈ વ્યકિતને કંઈપણ મુશ્કલી હોય તો તે વખતે રસ્તામાં સુઈ જાય છે અને તેના પરથી મુશ્કેલી આફત હોય તો તે દુર થઈ જાય છ તમ પણ માનવામાં આવે છે. સ્મશાને પહોંચી વિધી કરવામાં આવ છ રાઉન્ડ બનાવી તમાં રાવળ જોગી દ્વારા માતાજીની પ્રસંશા યુકત શારણી ફેલાય છે. રાઉન્ડમાં માતાજીનું કચ્ચર મુકી પાછા હમખેમપરત જવા માટ મંજુરી માંગવામાં આવે છ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર માં બની ચોરી ની ઘટના..
દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી...
भाई बहन का अटूट प्रेम रक्षाबंधन का त्यौहार आकर्षक और सुंदर राखियों से सजा बाजार ,खरीददारी जोरो पर
भाई बहन का अटूट प्रेम रक्षाबंधन का त्यौहार आकर्षक और सुंदर राखियों से सजा बाजार ,खरीददारी जोरो पर
Shimla Protest: रेस्टोरेंट को मालिकों के नाम प्रदर्शित करने के आदेश पर फिर बोले Vikramaditya Singh
Shimla Protest: रेस्टोरेंट को मालिकों के नाम प्रदर्शित करने के आदेश पर फिर बोले Vikramaditya Singh