રોટરી ક્લબ ઓફ પાટણ નો વર્ષ 2020- 21 તથા 2021-22 નો એવોર્ડ ફંક્શન DGE. રો. મેહુલ રાઠોડ ની ઉપસ્થિતિમાં યોજાયો. 

તા.11 /9 /2022 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ પાટણનો વર્ષ - 2020-2 1તથા 2021-22 નો એવોર્ડફંકશન DGE મેહુલ રાઠોડ ,AG. રો. પ્રવીણ વ્યાસ , AG.રો હરેશ પટેલ તથા મહેસાણા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો .

વર્ષ 2020-21ના પ્રમુખ શ્રી રણછોડભાઈ પટેલ દ્વારા બેસ્ટ રોટેરીયન એવોર્ડથી રો. જયરામ પટેલ તથા રો. વિનોદ સુથારને નવાજવામાં આવ્યા. આઉટ સ્ટેન્ડિંગ 

રોટેરિયન એવોર્ડથી રો. ઘેમરભાઇ દેસાઈ તથા રો. ધનરાજભાઈ ઠક્કરને સન્માનિત કરાયા. એક્સેલન્સ સર્વિસ એવોર્ડ થી રો. રાજેશ મોદી તથા રો. સતીશ ઠકકર ને સન્માનિત કરાયા. 

બેસ્ટ ન્યુ 

રોટેરિયન એવોર્ડથી રો. રાજેન્દ્ર પટેલ , બેસ્ટ ફંડ સપોર્ટર એવોર્ડથી રો.મહેન્દ્ર પટેલ, બેસ્ટ સપોર્ટર ટ્રેઝરર રો.નીતિનભાઈ પટેલ બેસ્ટ સપોર્ટર રોટરેક્ટર એવોર્ડથી રોટ.પૂર્વેશ પટેલ, બેસ્ટ રોટરેકટર એવોર્ડથી રો.જૈનમ પટેલ , બેસ્ટ રક્ત ક્રાંતિવીર એવોર્ડ થી રો.નૈતિક પટેલ ને સન્માનિત કરાયા.

બેસ્ટ સપોર્ટર ક્લબ ટ્રેનર એવોર્ડથી 

રો.બાબુભાઈ પ્રજાપતિ તથા ડાયનેમિક્સ સેક્રેટરી એવોર્ડ થી રો.ઝુઝારસંગ સોઢા ને સન્માનિત કરવામાં આવ્યા .

બાકીના તમામ રોટરી મેમ્બર્સને પણ સુંદર કામગીરી બદલ પ્રો.ચેર.અને કો. ચેર. મોમેન્ટ થકી સન્માનિત કરવામાં આવ્યા .

 વર્ષ- 2021-22 ના પ્રમુખશ્રી રાજેશભાઈ મોદી તરફથી બેસ્ટ રોટેરિયન એવોર્ડ થી રો. ઝુઝારસંગ સોઢા તથા ડાયનેમિક ટ્રેનર એવોર્ડથી .

રો.બાબુભાઈ પ્રજાપતિ, આઉટ સ્ટેન્ડિંગ રોટેરીયન એવોર્ડથી રો.જયરામ પટેલ તથા એક્સેલન્સ એવોર્ડથી વિનોદભાઈ સુથારને સન્માનિત કરવામાં આવ્યા . બેસ્ટ સપોર્ટર સેક્રેટરી એવોર્ડથી રો.શૈલેષભાઇ સોની તથા બેસ્ટ ટ્રેઝરર એવોર્ડથી રો.હરેશ પટેલને સન્માનિત કરાયા .બેસ્ટ ફંડ

સપોર્ટર રો.કમલેશ મોદીને સન્માનિત કરાયા. તથા બેસ્ટ 

રોટરેકટર એવોર્ડ થી રોટ.વત્સલ પટેલને સન્માનિત કરાયા.

 આ ઉપરાંત વિશેષ સન્માનમાં સમગ્ર બે વર્ષ દરમિયાન વિશેષ કામગીરી કરનારા અને રોટરીને હર હંમેશ મદદરૂપ એવા શ્રી મુકેશભાઈ દેસાઈ રિલાયન્સ ફાઉન્ડેશન, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન ટીમ, 

રો. વિનોદભાઈ જોશી, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ જોશી, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ સંતોષજી જાદવ , ડૉ. નીપુલભાઈ સાલવી, હિતેશભાઈ રાવલ, ચૌહાણ મોન્ટુસિંહ, ગણપતભાઈ પ્રજાપતિ જય પટેલનું વિશેષ સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

 રોટરીને કરેલ મદદ બદલ સન્માનિત કરવામાં આવ્યા .

વર્ષ 2020-2 1તથા 2021-22 ના વર્ષમાં પર્યાવરણ ક્ષેત્રે ખૂબ મોટું ફંડ આપનાર શ્રી બી.કે .પટેલ ડાયનેમિક અમદાવાદ ની નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો હતો.

રોટરી પરિવારના બાળકો વિદ્યાર્થીઓ તથા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું.

 DGE. રોટેરિયન મેહુલ રાઠોડ ,AG. જી પ્રવીણભાઈ વ્યાસ આ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો તથા રોટરી પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રો. જય દરજી દ્વારા કરવામાં આવ્યું હતું .