સિદ્ધિવિનાયક દેવસ્થાન માં વિજયા દસમી નિમિતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો

 

    મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલ ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ સિદ્ધિવિનાયક દેવસ્થાન માં આજે વિજયા દસમી ( દશેરા ) નિમિતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો

ધર્મરક્ષા યુવાશક્તિ મહેમદાવાદ તાલુકા સમિતિ દ્વવારા આયોજન કરવામાં આવ્યું

ખાત્રજ સર્કિટ હાઉસ થી ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી

   કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા

    40 ફૂટ ઊંચું રાવણ નું ફટાકડા ભરીને પૂતળું બનાવવામાં આવ્યું

    મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત સાથે સિદ્ધિવિનાયક ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા

     શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉપસ્થિત રહ્યા