લાખણી તાલુકા નો તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ કમોડી ખાતે મુખ્યમહેમાન શ્રી જીલ્લા નાયબ કલેકટરશ્રી.ડી.એન.કાછડ,મામતદાર શ્રી શ્રી.એમ.ડી.ગોહિલ,તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી.નફીસાબેન,TDO શ્રીમતી બેલાબેન પટેલ,psi શ્રીમતી.ડી.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ,કમોડી મેડિકલ ઓફિસર ડોક્ટર.વિશાલ.હેરુવાલા ની ઉપસ્થિતિ માં યોજાયેલ.
જેમાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવનાર બાળકો અને સિક્ષકો ને સન્માનિત કરવામાં આવેલ.
જેમાં વાસણા(વાતમ) શાળા ના આ વર્ષે રાજ્ય ક્ષેત્રે નામના મેળવનાર વિહોલ ભવાનીસિંહ વિજયસિંહ,તથા પુરોહિત મમતાબેન ચેનાજી અને શિક્ષણકાર્ય માં ખુબ જ મહત્વ ની કામગીરી કરનાર શીક્ષક શ્રી વિજયસિંહ ચંદનસિંહ વિહોલ ને પણ જિલ્લા નાયબ કલેક્ટર શ્રી.ડી.એન.કાછડ સાહેબ, મામતદાર શ્રી.એમ.ડી.ગોહિલ સાહેબ સાથે અન્ય મહાનુભાવો ના હાથે શ્રેષ્ઠ શિક્ષક તરીકે ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
વધુ માં જેમાં વાસણા(વાતમ) શાળા ના આ વર્ષે રાજ્ય ક્ષેત્રે નામના મેળવનાર વિહોલ.ભવાનીસિંહ.વિજયસિંહ. તથા પુરોહિત.મમતાબેન.ચેનાજી અને શિક્ષણકાર્ય માં ખુબ જ મહત્વ ની કામગીરી કરનાર શ્રી. વિજયસિંહ.ચંદનસિંહ.વિહોલ ને પણ જિલ્લા નાયબ કલેક્ટર શ્રી.ડી.એન.કછાડ સાહેબ, મામતદાર શ્રી.એમ.ડી.ગોહિલ સાહેબ સાથે અન્ય મહાનુભાવો ના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા .
વધુમાં મામલતદાર શ્રી.એમ.ડી.ગોહિલ સાહેબે વિહોલ સાહેબ ના શિક્ષણ n akary ne બિરદાવતા જણાવેલ કે વિહોલ સર દ્વારા શિક્ષણ ક્ષેત્રની સાથે અન્ય ક્ષેત્રે પણ મહતમ કામગીરી જોવા મળે છે જેઓ એક આર્દશ શિક્ષક તરીકે મહત્તમ કર્યો થી લાખણી તાલુકા ને વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું છે એવા પ્રતિભાવો ની ચર્ચા સાથે વિહોલ સાહેબ તેમના સી.આર.સી.શ્રી.વિહાજી રાજપૂત,આચાર્ય શ્રી.રમેશભાઈ અને વાસણા(વાતમ) સમસ્ત ગામ નો પણ આભાર વ્યક્ત કર્યો..