પલસાણા હળપતીવાસ જોઈનીંગ પલસાણા-બારડોલી રોડ ના કામ નુ ખાતમુહૂર્ત

169 બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના પલસાણા તાલુકા ના પુણી ગામ ખાતે પુણી-નોગામા પારડી વગા રોડ ,લાખણપોર મિસ્ત્રી ફળીયા થી સાત વગા જતા રોડ નુ કામ અને કણાવ ગામ ખાતે કણાવ પલસાણા હળપતીવાસ જોઈનીંગ પલસાણા-બારડોલી રોડ ના કામ નુ ખાતમુહૂર્ત બારડોલી વિધાનસભા ના ધારાસભ્ય ઈશ્વર પરમાર ના હસ્તે કરવામાં આવ્યું