રવિ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજત રવિ કૃષિ મહોત્સવ થરા વિનય વિદ્યામંદિર હાઈસ્કૂલ માં યોજાયોહતો જેમાં થરા એપિ એમ સી માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ. થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા. કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી પરેશભાઈ ચૌધરી.ભારતસિંહ ભટેશરીયા. હરગોવનભાઈ શિરવાડીયા મુકેશસિંહ વાઘેલા. વગેરે મહાનુભાવો તેમજ ખેડૂત મિત્રો તેમજ બહેનો એ રવિ કૃષિ મહોત્સવ માં મોટી શંખ્યામાં ભાગ લીધો હતો અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ