October 7, 2022વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET) ના સંયુક્ત ઉપક્રમે રાજમહેલ ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.