હિરાંગી જરદોશ ના લેબગ્રોન અને નેચરલ ડાયમંડ જ્વેલરી ના એક્ઝિબિશનની મુલાકાત લેતા દર્શના જરદોશ
હિરાંગી જરદોશ ના લેબગ્રોન અને નેચરલ ડાયમંડ જ્વેલરી ના એક્ઝિબિશન માં "સાંજા મલ્ટી ડિઝાઈનર સ્ટોર",અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલ ની પાછળ, વેસુ કેનાલ રોડ વેસુ ખાતે દર્શના જારદોશે મુલાકાત લીધી.
 
  
  
   
  
   
   
   
   
  