રાજકારણમાં ચૂંટણીના ભણકારા શરૂ થઈ ચૂક્યા છે, ચૂંટણી નજીક છે દિવસે ને દિવસે ચૂંટણી માહોલ જામતા જાય છે ત્યાર ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર છેલ્લા પાંચ ટર્મથી કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોતમભાઈ સોલંકીએ બરોબરની પક્કડ જમાવેલી છે આગામી વિધાનસભાની ચુંટણી અનુસંધાને લઈ કેન્દ્ર સ્થાનેથી નેતાઓ બેઠકો કરી રહ્યા છે ભાજપ દ્વારા કન્દ્રીય મંત્રીઆને વિધાનસભા વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે . અને ખાસ કરીને જ્યાં ભાજપને. ચૂંટણીમાં નુક્સાન થતાં પરિબળો હોય અથવા તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું નબળું પરિણામ આવ્યું હોય તે વિસ્તારામાં મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે સિહોરના બંધન ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ બેઠક લીધી હતી જેમાં કોળી સમાજના આગવાનો તેમજ ભાજપના આગેવાન કાર્યકરા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ગ્રામ્ય બઠક પર વર્ષોથી ભાજપ અન કોળી સમાજનું પ્રભુત્વ રહ્યા છે . વર્ષ 1998 માં ધોધા વિધાનસભા બેઠક પર કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોત્તમભાઈ સાલંકી વિજતા બન્યા બાદ ઘોઘા બેઠકનું વિભાજન છતાં ભાવનગર ગ્રામ્ય બેઠક પર પણ પરસોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય તરીકે સતત જીત હાંસલ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ચણાની ખરીદી સેન્ટરની મુલાકાત લેતા પાટણ જિલ્લા કલેકટર | SatyaNirbhay News Channel
રાધનપુર : ચણાની ખરીદી સેન્ટરની મુલાકાત લેતા પાટણ જિલ્લા કલેકટર | SatyaNirbhay News Channel
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહે છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહે છે
Hyundai Creta vs Maruti Suzuki Grand Vitara: कीमत और स्पेसिपिकेशन के मामले में कौन बेहतर? यहां जानिए
2024 Hyundai Creta की कीमत 1099900 रुपये और 2014900 रुपये (एक्स-शोरूम) के बीच है जो एसयूवी के लिए...
BANASKANTHA NEWS : નાયબ મામલતદાર વર્ગના ઈન્ચાર્જ સર્કલ ઓફીસર લાંલ લેતા ઝડપાયા
BANASKANTHA NEWS : નાયબ મામલતદાર વર્ગના ઈન્ચાર્જ સર્કલ ઓફીસર લાંલ લેતા ઝડપાયા