ખંભાતના ગરબામાં 'હિન્દી ફિલ્મ સ્ટાર 'રાહુલ દેવ'એ ધૂમ મચાવી હતી.ચકડોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવમાં અભિનેતાઓએ પધારતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.હિન્દી ફિલ્મ સ્ટાર રાહુલ દેવજીએ ખંભાતમાં ધૂમ મચાવી હતી.