ત્રણ દિવસ થી અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનો આક્ષેપ....
AAP ના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી બેસી ગયા હોવાનો મેસેજ જે વાયરલ થયો તે ખોટો છે-ભેમાભાઈ ચૌધરી ...
કોઈ પક્ષ હલકી કક્ષા ની રાજનીતિ શરૂ કરી છે ધારાસભ્ય એ કોઈ દિવસ પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી નથી....
સામે પક્ષ ને હાર દેખાતા છેલ્લી કક્ષા ની રાજનીતિ શરૂ કરી છે-AAP...
લોકો ના હક અને અધિકાર માટે હું ચૂંટણી લડી રહો છુ-ભેમાભાઈ ચૌધરી ....
હું કોઈ દિવસ વેચાયો નથી કોઈ ખોટી વાત માં ના આવતા હું હક માટે લડીસ-ભેમાભાઈ ચૌધરી....