October 6, 2022 વિજયા દશમી ના પાવન પર્વ નિમિત્તે કર્મ ગ્રુપ નિઝામપુરા વડોદરા દ્વારા માંડવી મેલડી માતા ના મંદિર ખાતે શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ યોજાયો
જેમાં શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રી શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી સાથે અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.