મરાઠી વડમાય પરિષદ વડોદરા દ્વારા હિન્દી ફિલ્મજગત ના મહાન કલાકારો દ્વારા આયોજિત ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની કવિતાઓ પર આધારિત સંગીતબદ્ધ અટલ અવિચલ કાર્યક્રમમાં હાજરી આપી અને કવિતાઓનો આણંદ માણ્યો.