ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સીદી સૈયદ ની જાળી તથા ગાર્ડન ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવણી
#મેરા_કામ_હી_મેરી_પહેચાન
લાલ દરવાજા ખાતે આવેલ સીદી સૈયદ મસ્જીદ અને તેની પાસેના...
DEESA // રાણપુર પાસે બનાસ નદી માંથી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર, 1 હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી..
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગ ની ટીમે સપાટો બોલાવ્યો છે..
ડીસા ના રાણપુર પાસે બનાસ...
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰথমখন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰথমখন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন।
ममता बनर्जी ने बंगाल की निर्भया कांड पर मांगी माफी, कहा- TMCP पीड़िता को समर्पित
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने बुधवार को एक ट्रेनी डॉक्टर के परिवार के साथ अपनी...
बिना बुलाए जाना PM Modi की आदत, त्योहारों पर विवाद पैदा करना BJP की मानसिकता’: कांग्रेस
पीएम नरेंद्र मोदी बुधवार को भारत के चीफ जस्टिस डीवाई चंद्रचूड़ (DY Chandrachud) के घर पर गणपति...