સિહોર નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સિહોર નજીક આવેલ ગોલરામાં ખાતે આજ રોજ શ્રી ગોલરામા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 113 બાળકોને વૃક્ષારોપણ માટે " એક બાળક એક વૃક્ષ " કાર્યક્રમ અંતર્ગત આપણાં સ્વદેશી વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હવે આ વૃક્ષોના ઉછેરની જવાબદારી બે વર્ષ સુધી દરેક બાળકો અને શિક્ષકો ઉઠાવશે.