માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે  માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..