રાજપૂત બાળાઓએ તલવાર રાસ રજુ કર્યા

નવદુર્ગા ગરબી મંડળ ની બાળાઓ તલવાર રાસ રમી

તલવાર રાસ રજુ ઊપસ્થિત લોકોના મન્ત્ર મુગ્ધ કરી દિધા

ધ્રોલ વોર્ડ નંબર સાતમા આવેલ ગોકુળ પાર્ક સોસાયટી ની નવદુર્ગા ગરબી મંડળ ની બાળાઓએ તલવાર રાસ રજુ કર્યા

નવલી નવરાત્રિ દરમિયાન દરોજ અલગ અલગ રાસ રજુ કરવામાં આવતો હતો નવમા નોરતે તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો

રીપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ