ખંભાતના પ્રેસ રોડથી રેલ્વે સ્ટેશન તરફના મુખ્યમાર્ગે ટ્રક ધડાકાભેર સાથે વીજ થાંભલા સાથે અથડાઈ હતી. જેને કારણે વીજ થાંભલો ધરાશયી થતા વીજ વાયરો તૂટી પડ્યા હતા.જેથી આસપાસના વિસ્તાર અને જાહેર માર્ગ પરની લાઈટો ડુલ થતા અંધારપટ્ટ છવાયું હતું.જો કે ટ્રક ચાલકના સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા ટ્રક આગળ જતાં વીજડીપી અડીને ઘુસી ગઈ હતી.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo-9558553368