મહારાષ્ટ્રના પાલઘરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક ગરબા કર્યક્રમમાં ચાલુ ગરબાએ રમતા રમતા એક યુવકનું મોત નપજ્યું હતું. આ મોતને કારણે ગરબા રમવા આવેલા લોકોને પણ આશ્ચર્ય થયું થયુ. આ યુવકના મોતના સમાચાર મૃતકના પિતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મહારાષ્ટ્રના એક ચાલુ ગરબા કાર્યક્રમમાં ગરબા રમતા રમતા એક યુવાનનું મૃત્યુ નોંધાયું હતું. આ યુવકની ઉમર આશરે 35 વર્ષની છે અને સોમવારે પોલીસે આ જાણકારી આપી હતી. આ ઘટના અંગે વિરાર પોલીસ અધિકારીએ બતાવ્યું હતું કે મનીષ નરપજી સોનીગ્રા શનિવારના અને રવિવારના રાત્રે વિરારમાં ગ્લોબલ કોમ્પ્લેક્સમાં એક ગરબા કર્યક્રમમાં ગરબા રમતા દરમિયાન મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિના પિતા નરપજી સોનીગ્રા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મૃતકના પિતાને કરવામાં આવી હતી જો કે તેમના પિતાને આ વાતના સમાચાર મળતા તે નીચે પટકાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું. આ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું છે તે માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર
રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી ગુનાઓમાં ૩૬ રાજયોમા ગુજરાત છેલ્લી...
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં રૂ. ૩૫૯.૨૮ કરોડના ખર્ચે ૩૮૪ રસ્તાનાં કામો મંજૂર કરાયા, ૩૭૦ ગામોને મળશે લાભ.
બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ....
Ahmedabad: Waterlogging reported from many areas after heavy rain
#HeavyRain #GujaratRains #Ahmedabad #Waterlogging #aninewsSubscribe Now ► https://bit.ly/3Hr3wxH...
હારીજ ખાતે કરાર આધારીત અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
કોપ્યુટર ઓપરેટરો અને સેવકોએ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૫ થી ૧૦ વર્ષોથી કોમ્પ્યુટર...