મહારાષ્ટ્રના પાલઘરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક ગરબા કર્યક્રમમાં ચાલુ ગરબાએ રમતા રમતા એક યુવકનું મોત નપજ્યું હતું. આ મોતને કારણે ગરબા રમવા આવેલા લોકોને પણ આશ્ચર્ય થયું થયુ. આ યુવકના મોતના સમાચાર મૃતકના પિતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મહારાષ્ટ્રના એક ચાલુ ગરબા કાર્યક્રમમાં ગરબા રમતા રમતા એક યુવાનનું મૃત્યુ નોંધાયું હતું. આ યુવકની ઉમર આશરે 35 વર્ષની છે અને સોમવારે પોલીસે આ જાણકારી આપી હતી. આ ઘટના અંગે વિરાર પોલીસ અધિકારીએ બતાવ્યું હતું કે મનીષ નરપજી સોનીગ્રા શનિવારના અને રવિવારના રાત્રે વિરારમાં ગ્લોબલ કોમ્પ્લેક્સમાં એક ગરબા કર્યક્રમમાં ગરબા રમતા દરમિયાન મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિના પિતા નરપજી સોનીગ્રા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મૃતકના પિતાને કરવામાં આવી હતી જો કે તેમના પિતાને આ વાતના સમાચાર મળતા તે નીચે પટકાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું. આ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું છે તે માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એમ.એડ.કોલેજ દ્વારા મોગરી સ્થિત 'વિકલાંગ' શાળાની મુલાકાત લઇ 'રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન'ની ઉજવણી કરી.
ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત બી.સી.જે.કોલેજ ઓફ એજ્યુકેશન એમ.એડ.કોલેજ દ્વારા મોગરી...
Sharda Sinha Passed Away: नहीं रहीं लोकगायिका शारदा सिन्हा, Delhi के AIIMS में हुआ निधन
Sharda Sinha Passed Away: नहीं रहीं लोकगायिका शारदा सिन्हा, Delhi के AIIMS में हुआ निधन
Bajaj ने रजिस्टर कराया Vector ट्रेडमार्क, Husqvarna के साथ पेश कर सकती है नया इलेक्ट्रिक स्कूटर; जानें डिटेल्स
Bajaj Auto ने भारत में Vector नाम से एक नया ट्रेडमार्क दायर किया है जो दोपहिया निर्माता का भविष्य...
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા
होली महोत्सव में श्री चारभुजा से होली खेलने वाले दर्शनार्थियों की भीड़ उमड़ी, भजन गाकर, भाव विभोर होकर नृत्य
श्री चारभुजा विकास समिति अध्यक्ष सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक व वरिष्ठ उपाध्यक्ष अशोक गर्ग...