મહુધા ડાકોર હાઇવે રોડ પર બાવીસી વાડી પાસે અચાનક ઇકો કાર મા આગ લાગવાનો બનાવ બન્યો હતો
અચાનક આગ લાગતા લોકો હેબતાઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી
બનાવ ની જાણ થતાં લોકો ના ટોળે ટોળા જોવા અને મદદ માટે ઉમટ્યા હતા .રિપોર્ટ ઈરફાન મલેક