દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,સહિત નગરપાલીકના કાઉન્સીલર જોડાયા ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) સ્વચ્છતા હી સેવા ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધી જયંતિ પૂર્વે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન સુત્ર સાથે મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સેવાભાવી સંસ્થાઓ સહિત નગરસેવકો જોડાઈ શ્રમદાન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Ukraine Visit के लिए प्लेन की जगह Train Force One से Kyiv क्यों जा रहे हैं? Russia। Putin
PM Modi Ukraine Visit के लिए प्लेन की जगह Train Force One से Kyiv क्यों जा रहे हैं? Russia। Putin
Vivo T3 Lite 5G: MediaTek Dimensity 6300 दमदार प्रोसेसर के साथ आ रहा वीवो फोन, ऐसी होंगी खूबियां
वीवो अपने ग्राहकों के लिए Vivo T3 Lite 5G लॉन्च कर रहा है। इस फोन को कंपनी जून में लॉन्च कर रही...
દાહોદ નવસારી અને તાપી માં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે
ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી.ભારતી...
अमोल बापूंचा पालिका प्रशासनाला इशारा
अमोल बापूंचा पालिका प्रशासनाला इशारा