આમ આદમી પાર્ટી ગુજરાતના સહ પ્રભારી શ્રી રાઘવજી સાથે વિવિધ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી.

આમ આદમી પાર્ટી ગુજરાતના સહ પ્રભારી અને રાજ્ય સભાના સાંસદ રાઘવજી સાથે વિવિધ આગેવાનો દ્વારા સુરત સર્કિટ હાઉસ પર શુભેચ્છા મુલાકાત લીધી.