October 2, 2022 સત્ય અને અહિંસાના પૂજારી, સ્વચ્છતા અને સ્વદેશી ના આગ્રહી અને ભારત દેશની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી, કૉર્પોરેશન દ્વારા નવીન સાત વાહનો નું ફ્લેગ ઓફ કર્યું અને નવી પદ્ધતિથી સફાઈ અભિયાન ની શરૂઆત ગાંધી નગરગૃહ ખાતે કરી. જેમાં મેયર શ્રી કેયુર ભાઈ રોકડીયા, શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, મહાનગર પાલિકાની ટીમ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.