ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓ માંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું આજ રોજ તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ ના શરૂ રાત્રીના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , નાગેશ્રી ગામે , સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ સાત ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી નાગેશ્રી પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) લાલજી મનુભાઇ સોલંકી ઉ.વ.રર , રહે . નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૨ ) લાલા વશરામભાઇ પરમાર , ઉ.વ.ર૬ , રહે.નાગેશ્રી . તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૩ ) બાબુ મંગાભાઈ બાંભણીયા , ઉ.વ .૩૫ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૪ ) ગભરૂભાઇ ધુસાભાઇ બોરીચા , ઉ.વ .૫૬ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( પ ) કીરણભાઈ દીલુભાઇ કોટીલા , ઉ.વ .૨૯ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૬ ) નાનજી વશરામભાઇ ગમારા , ઉ.વ .૩૦ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૭ ) લાલજી ભવાનભાઇ સોલંકી , ઉં.વ .૨૫ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , પકડાયેલ મુદ્દામાલ - રોકડા રૂ .૧૫,૮૧૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૦૪ , કિ.રૂા .૨૪,૦૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર , કિં.રૂ .૦૦ / મળી મળી કુલ કિં.ણ , ૩૯,૮૧૦૪- નો મુદ્દામાલ . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.