આજ રોજ કે એમ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 અને ધોરણ 2 ની વાલી મિટિંગ યોજાય હતી

 જેમાં શાળા ના આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા મંડળ ના પ્રમુખ જીગ્નેશ ભાઈ કેમ્પસ ડાઇરેક્ટર મહેશભાઈ. જી. પટેલ અને કારોબારી સભ્ય શ્રી ચિરાગભાઈ નુ એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું હતું

આ મિટિંગ મા શાળા મા સતત પોતાના બાળકો ના ભણતર વિશે સતત જાગૃત રહેતા વાલી નુ શાળા ના શિક્ષક ગંગોત્રી બેન સોનલબેન કુમુદબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું 

રિપોર્ટ ઈરફાન મલેક