અંહી નાની મોટી દરેક બાળાઓ પ્રાચીન ગરબાના તાલે રમે છે.બહોળી સંખ્યામાં લોકો આ પ્રાચીન પરંપરા ને નિહાળવા આવે છે. ખોડિયાર મંદિર અને ગરબીની સ્થાપના પી એસ આઈ શ્રી બી આર પટેલ સાહેબ તથા ફરજ પર રહેલા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રાચીન પરંપરા વષોથી સ્વ ભૂપતસિંહ સિંધવ અને તેમની સમગ્ર ભાઇઓની ટિમ તથા આડોશી પાડોશી પરિવારો જાળવતા આવ્યા હતા અને હાલમાં તેમના પુત્ર શ્રી ઇન્દ્રરાજ સિંહ સિંધવ અને તેમની સમગ્ર ભાઇઓની ટિમ દ્વારા જાળવવામાં આવી છે. જયાં બાળાઓ શાંતિ, સલામતી અને સુરક્ષા વચ્ચે પ્રાચીન ગરબાની તાલે ઝૂમી ઉઠે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal से मिलने पहुंचे Nitish Kumar ने Opposition Unity पर क्या कहा? | Aam Aadmi Party
Arvind Kejriwal से मिलने पहुंचे Nitish Kumar ने Opposition Unity पर क्या कहा? | Aam Aadmi Party
राजस्थान में 15 लाख लोगों की नौकरी पर खतरा, सरकार ने सुप्रीम कोर्ट में दायर की अर्जेंट अपील
लोग अपनी रोजी-रोटी के लिए हमेशा परेशान रहते हैं. रोजगार छिन जाने की बात सोचने भर से लोगों के...
હાલરીયાના કાનાભાઇ માધડને
ન્યૂ PIT NDPS એકટ હેઠળ ધરપકડ કરી વડોદરા જેલ હવાલે કરાયા,
ન્યૂ PIT NDPS એક્ટ ૧૯૮૮મુજબ એક ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ , વડોદરા શહેર , ખાતે જેલ...
नेहरू युवा केन्द्र द्वारा स्वच्छता पखवाड़े के तहत आदिवासी छात्रावास के युवाओं ने किया श्रमदान
शहरवासियों को पढ़ाया स्वच्छता का पाठ, कचरा न फैलाने की अपीलनेहरू युवा केन्द्र द्वारा स्वच्छता...