ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો.
રાણાવાવ ખાતે નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા,કુતિયાણાના પૂર્વ ધારસભ્ય કરસનભાઈ ઓડેદરા,પોરબંદર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઈ બાપોદરા,
જીલ્લા મહિલા મોરચાના મંત્રી નિકિતાબેન ટેવાણી,
રાણાવાવ શહેર યુવા ભાજપ મહામંત્રી સુનીલભાઈ ચૌહાણ,
ખીમભાઈ ઓડેદરા,
મહિલા મોરચાના શહેરમંત્રી મનીષાબેન જોષી,યુથ ડેવલોપમેન્ટ સેલ યુવા ભાજપ રાણાવાવ રવિભાઈ નાંઢા,
અબોટી બ્રહ્મ સમાજના અગ્રણી કાનજીભાઈ જોષી,
કેશુભાઈ પરમાર, ભીખુભાઈ ગોસ્વામી,
ઓપરેટર વિશાલભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતાં.
કેમ્પને સફળ બનાવવા જગદીશભાઈ બાપોદરા, રવિભાઈ નાંઢા અને પ્રદીપભાઈ સુંડાવદરાએ જહેમત ઉઠાવી હતી.