ખંભાતના તરકપુરની ૨૭ વર્ષીય મહિલા રહસ્ય મય રીતે ગુમ થતા પરિવારે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત તાલુકા તરકપૂર ગામના ડાભી ફળીયામાં રહેતા ૨૭ વર્ષીય મહિલા લીલાબેન મુકેશભાઈ પરમાર રહસ્યમય સંજોગોમાં ગુમ થતા આસપાસ શોધખોળ કરવા છતાંય મળી ન હતી.ત્યારબાદ પરિવારે ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવી સુંદરપુરી શ્રી સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન
નવી સુંદરપુરી શ્રી સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન
તારાપુર સ્વામિનારાયણ મંદિરનો ૧૭ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
તારાપુર નાની ચોકડી પાસે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૭મો વાર્ષિક પાટોત્સવ...
મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના
વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં
મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના
વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે...
PSE: BJP वादा करके मुकर जाने वाली पार्टी है- Abhishek Jha | CM Nitish | Anjana Om Kashyap | Aaj Tak
PSE: BJP वादा करके मुकर जाने वाली पार्टी है- Abhishek Jha | CM Nitish | Anjana Om Kashyap | Aaj Tak