01/10/2022 સમય-સવારે 9.30 બારડોલી તાલુકા માં વિવિધ વિકાસ ના કાર્યો નુ ખાતમુહૂર્ત કાર્યક્રમ

બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર એ 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારના પ્રજા લક્ષી વિકાસના કાર્યોના ખાતમુહરતના કાર્યક્રમની વિગત ટ્વિટ કરીને આપી

 ધારાસભ્યના જણાવ્યા અનુસાર આવતીકાલે 9:30 વાગ્યે ➡️ આફવા ગામે દૂધ મંડળી પાસે

  આફવાથી ગોતાસા રોડના કામના ખાતમુહૂર્ત

  આફવા ગામે પંચાયત ઘર બનવાના કામનું ખાતમુહૂર્ત

  ગોતા સાથી બમરોલી ને જોડતા રોડનો ખાવ તો મુહૂર્ત કરવામાં આવશે

➡️ જ્યારે 10:00 કલાકે તાજપોર ઈસરોલી પર પીપળા પાસે તાજપુર થી ઈસરોલી રોડ નું કામ નો ખાતમુરત કરવામાં આવશે 

➡️ 10:45 કલાકે નાંદીડા મેન ગેટ પાસે નાંદીડા હોળી ચકલા એપ્રોચ રોડનું ખાતમુરત કરવામાં આવશે

➡️ 11:15 કલાકે તેન બાબે ન રોડ પર ખતેશ્વર રેસિડેન્સી પાસે તેન બાબેન ધમદોડલુંભા પલસોદ ખોજ રોડ નું ખાતમુરત કરવામાં આવશે

➡️ 11:45 કલાકે અસ્તાન અને ગામે છાત્રાલય પાસે અસ્તાન અને ગામે આદિજાતિ કુમાર અને કન્યા છાત્રાલય તરફના રોડનું કામ કરવામાં આવશે

➡️ 12:00 કલાકે રાજપરા લુંભા ગામે નહેર પાસે ધામધોડલુંભા થી રાજપરા ને જોડતા રોડનું ખાતમુરત કરવામાં આવશે

➡️ 12:15 કલાકે ધામદોડ લુંભા ફાટક પાસે ધામદોડ લુંભા રેલવે ફાટક થી ધામદોડ લુંભા ગામ તરફ જતા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત

➡️ 12:30 કલાકે ઉતારા પ્રાથમિક શાળા પાસે ઉતારા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત

➡️ 3:00 કલાકે રામપુરા પાણીની ટાંકી પાસે રામપુરા એપ્રોચ રોડનું ખાતમુરત તથા રામપુરા થી મોવાછી ગામને જોડતા રોડ નું કામ કરવામાં આવશે

➡️ 3:30 કલાકે વરાડ ગામે સંતરામ મંદિર પાસે વરાડ એપ્રોચ રોડ નો ખાતમુહૂર્ત વરાડ સંતરામ મંદિરથી બારડોલી કડોદ રોડને જોડતા રોડ નું કામ કરવામાં આવશે

➡️ 4:00 કલાકે રાયમ ચાર રસ્તા પાસે રાયમ થી રાજપુરા લુંભા ને જોડતા રોડ નું કામ કરવામાં આવશે

➡️ 04:30 કલાકે પલસોદ ગામે દૂધ મંડળી પાસે પલસોદ થી માંગરોળિયાને જોડતા રોડ નું કામ કરવામાં આવશે

➡️ 5:00 કલાકે અકોટી ઓરગામ બામણી જતા રસ્તા પર અકોટી બામણી શિંગોડ રોડ નું કામ કરવામાં આવશે

➡️ 5:30 કલાકે બામણી ગ્રામ પંચાયત પાસે બામણી એપ્રોચ રોડ બામણી ગામે આરોગ્ય સબ સેન્ટર બનાવવાનું કામ તેમજ બામણી ગામે ઘર બનાવવાના કામનું ખાતમુરત કરવામાં આવશે

➡️ 6:00 કલાક એક કંટાળી હળપતિ વાસ પાસે અકોટી થી કંટાળી રોડનું ખાતમુરત કરવામાં આવશે