સાયમા હત્યા પ્રકરણ : પતિની હત્યામાં પત્નીના પ્રેમીની સંડોવણી સામે આવતા પ્રેમીની ધરપકડ કરાઈ છે.સાયમા ખાતે પતિની હત્યામાં પ્રેમીની ભૂમિકા પણ સામે આવી છે.પત્ની રેખા ચૌહાણ અને સાફ-સફાઈના કોન્ટ્રાક્ટ રાખતા નડીઆદના વિક્રમ સોજવણ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અનૈતિક પ્રેમસંબંધ હતા.જેની જાણ પતિને થઈ હતી.આ સમગ્ર બાબતે પતિને જાણ થતા પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયા હતા.બાદમાં પત્ની રેખા અને પ્રેમી વિક્રમે કાંટારૂપ પતિને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.આખરે પત્નીએ પ્રેમીના ઈશારે પતિની હત્યા કરી હોવાથી પ્રેમી વિક્રમની પણ પોલીસે ધરપકડ કરી છે.શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું | SatyaNirbhay News Channel
સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું | SatyaNirbhay News Channel
২০২২ বৰ্ষৰ অসম গুণোৎসৱৰ ফলাফল ঘোষণা ◆
শীৰ্ষত শিৱসাগৰ জিলা
গুণোৎসৱ,২০২২ ৰ ফলাফলত শীৰ্ষস্থানত শিৱসাগৰ জিলা । যোৰহাট জিলাক চেৰ পেলাই দ্বিতীয় স্থান দখল কৰিলে...
रोहा श्रीमंत शंकरदेव नामघर प्रांगण में अनुष्टित दो दिवसीय 76वां श्रीकृष्ण रासमहोत्सव
रोहा श्रीमंत शंकरदेव नामघर प्रांगण में अनुष्टित दो76वां दो दिवसीय श्रीकृष्ण रासमहोत्सव।
The Kerala Story: बंगाल में बैन से ममता बनर्जी पर भड़के डायरेक्टर सुदीप्तो सेन, कहा- दीदी, पहले फिल्म तो देखो
The Kerala Story Director Sudipto Sen Slams Mamata Banerjee On Banning Film In West Bengal: द...