નરોડામાં વરલી મટકા ચાલતા જુગારધામ પર દરોડો

સ્ટેટ મોનીટરીંગ સેલ જવારનગર કોલોનીમાં ત્રાટકી

દરોડામાં 27 હજાર રોકડ,2રીક્ષા ,ટુ વહીલર સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

7 આરોપીઓની ધરપકડ,2 વોન્ટેડ જાહેર

સ્થાનિક પોલીસ પર ઉઠ્યા અનેક સવાલો

ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પણ શહેરમાં ધમધમી રહ્યા છે ગેરકાયદે ધંધાઓ

વહીવટદારોના આશીર્વાદથી ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.  

પ્રતિનિધિ :-: રવિ બી. મેઘવાલ sms news @social_media_sandesh